Public App Logo
Profile Picture

publicappbvn

@publicappbvn
631742Followers
2023Following
ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિરની પાછળ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા
ભાવનગર શહેર: કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં યુવન પર હુમલો કરાતા હોસ્પિટલ ખાતે ખસેડાયો
ભાવનગર શહેર: શહેરમાં એક જ દિવસમાં સર ટી હોસ્પિટલ ખાતે 6 બાળકો સહિતના 24 લોકો દાજી ગયાના કેસ નોંધાયા
ભાવનગર: અકવાડા ગામે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતા કાકા ભત્રીજા પર હુમલો કરાતા ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાય
ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી સહિતના આગેવાનોએ વડવા વોશિંગ ઘાટ વૈકુંઠધામ ખાતે રાજવી પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવી
ભાવનગર શહેર: નૂતન વર્ષના પ્રથમ દિવસે મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ ખાતે સ્નેહમિલન સમારંભ યોજાયો
ભાવનગર: બુધેલ રોડ બાવળની કાંટમાં અચાનક આગ લાગતા ફાયર ટીમ દ્વારા કાબુ મેળવ્યો
ભાવનગર શહેર: ફુલસર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા રોડ પર વાહનમાં તોડફોડ કરી બાનમાં લીધું હોવાનો વિડિઓ વાયરલ થયો #viral
ભાવનગર શહેર: પોપટનગર કરચલિયા પરા વિસ્તારમાં બનેલી હત્યાંની ઘટના મામલે DYSP એ પ્રતિક્રિયા આપી
ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અનોખા અંદાજમાં જોવા મળ્યા, ઇસ્કોનમાં લાગેલી આગમાં જાતે ઉપસ્થિત રહી ફાયર સાથે મદદરૂપ બન્યા
ભાવનગર શહેર: જૂની પોલીસ લાઈનમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા ફાયર ટીમ દ્વારા પાણી છાંટી કાબુ મેળવ્યો
ભાવનગર શહેર: બોર તળાવ મફતનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂપિયા 15640 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા
ભાવનગર: નારી ચોકડી નજીકથી ગેરકાયદેસર કફ સીરપ થી બોટલો સાથે કરદેજના શખ્સને પોલીસે ઝડપે લીધો
ભાવનગર: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નારી સહિતના વિસ્તારમાં રહેતા સૈનિકોના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી
ભાવનગર શહેર: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઘોઘા સર્કલ ખાતે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી
ભાવનગર શહેર: પૂજપાના ઘરાકી વધવાની મુખ્ય બજારમાં વેપારીઓને આશા, ભાવ વધારાને લઇ ગ્રાહકોમાં નિરાશા વ્યક્ત કરી
ભાવનગર શહેર: દિવાળી પર્વને ધ્યાને રાખી ફાયર વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર, કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
ભાવનગર શહેર: જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે DM ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ભાવનગર શહેર: જિલ્લાના એક ગામે સગીરા પર દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરાયો
ભાવનગર શહેર: જિલ્લામાં તમામ જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા ફરજિયાત, કચેરી ખાતેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું કરાયું
ભાવનગર શહેર: લોકોને શાંતિપૂર્ણ રીતે દિવાળીનો તહેવાર ઉજવવા જિલ્લા પોલીસ વડા દ્વારા કચેરી ખાતેથી અનુરોધ કરાયો
ભાવનગર શહેર: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને લઈને સર ટી. હોસ્પિટલ ખાતે OPD ના સમયમાં ફેરફાર કરાયાની દર્દીઓને નોંધ લેવા જણાવાયું
ભાવનગર શહેર: ધનતેરસના દિવસે ઘોઘા સર્કલ ખાતે 90 જેટલા કલાકારોએ રંગોળી બનાવી, વિવિધ થીમ રંગોળી જોવા માટે લોકો ઉમટી પડ્યા
ભાવનગર શહેર: એસટી બસ સ્ટેન્ડ ખાતે યુવતીની હત્યાં મામલે આરોપીને નામદાર કોર્ટ દ્વારા છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ કરાયો
ભાવનગર શહેર: દિવાળી તહેવારોને લઇ મહિલાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ, બહેનોએ આપી પ્રતિક્રિયા