Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ભાવનગર: અધેવાડા ગામ પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી

Bhavnagar, Bhavnagar | Feb 14, 2026
ભાવનગર નજીકના અધેવાડા ગામ પાસે સાંકડા પુલ ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહનોનો થડકલો લાગી ગયો હતો. આ પુલ સાંકડો હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે આજે પણ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કટારો જોવા મળી હતી.
ભાવનગર: અધેવાડા ગામ પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી - Bhavnagar News