Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ભાવનગર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇ બસમાં કોમનમેનનો જેમ મુસાફરી કરી વિડીયો વાયરલ #viral

Bhavnagar, Bhavnagar | Feb 14, 2026
ભાવનગરમાં આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ભાવનગરની પીએમઇ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પીએમઇ બસ સેવા ને લીલી જંડી આપ્યા બાદ હર્ષ સંઘવીએ આ બસની મુસાફરી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો