Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર: નારી ગામ ના રેલવે બ્રિઝ નજીક ગાંધીગ્રામ ટ્રેન નીચે આવી અજાણ્યા યુવકનું મોત

Bhavnagar, Bhavnagar | Feb 14, 2026
નારી ગામ ના રેલવે બ્રિઝ નજીક ગાંધીગ્રામ ટ્રેન નીચે આવી અજાણ્યા યુવકનું મોત.ભાવનગર ના નારી ગામ પાસે આવેલ રેલવે બ્રિઝ નજીક ગાંધીગ્રામ ટ્રેન નીચે આવી જતા એક અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વરતેજ ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.