Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા તરસમિયા આવસ યોજનાના મકાનો ખાતે ચેકીંગ હાથ ધરી સીલ.કરાયા

Bhavnagar, Bhavnagar | Feb 20, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસ્યા ખાતે આવેલા આવાસ યોજનાના મકાનો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવેલા મકાનો અંતર્ગત કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૨૩ જેટલા આવાસ યોજનાના મકાનોને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.