માંડવી: ગુંદિયાળી ગામે યુવાને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું
Mandvi, Kutch | Sep 7, 2026 માંડવી ના ગુંદિયાળી ગામના યુવાન ચતુરસિંહે મોડાવાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર આપઘાત કરતાં તેને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.