👓 આજકાલ નાના બાળકોમાં પણ જાડા કાચવાળા ચશ્મા કેમ જોવા મળે છે? 👀
કેટલાક બાળકોને જન્મથી જ ચશ્માના નંબર હોય છે, જ્યારે કેટલાક બાળકોમાં નાની ઉંમરે Myopia એટલે કે દૂરનું ધૂંધળું દેખાવાની સમસ્યા વિકસે છે. નંબર વધારે હોય ત્યારે ચશ્માના કાચ પણ જાડા દેખાઈ શકે છે.
બાળકને ક્લાસમાં બોર્ડ જોવામાં તકલીફ પડે, વારંવાર આંખો મીંચીને દૂર જુએ અથવા વધારે નંબરના ચશ્મા હોય તો સમયસર Eye Check-up કરાવવું જરૂરી છે. 🩺
બાળકોની આંખોની કાળજી માટે નજીકના કામમાં breaks અને રોજ Outdoor Time પણ મહત્વપૂર્ણ છે. 🌳
આ માહિતી દરેક Parent સુધી જરૂર પહોંચાડો. ❤️
#Myopia #KidsEyeCare #MyopiaControl #KidsEyeHealth #EyeCare EyeHealth
Puna, Surat | Sep 13, 2026