બા ને ચશ્મા વગર સોયમાં દોરો દેખાય છે… તો મોતિયો કેવી રીતે? 🤔
મોતિયો દરેક વ્યક્તિમાં એકસરખો નથી આવતો. 👁️
ક્યારેક નજીકનું સારું દેખાય, પણ દૂરનું વિઝન ધીમે ધીમે ઘટતું જાય છે.
👉 એટલે માત્ર નજીકનું દેખાય છે એના આધારે નહીં, દૂરનું વિઝન પણ ચેક કરાવવું જરૂરી છે.
આંખમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો સમયસર આંખના ડોક્ટરની સલાહ લો. ❤️
#મોતિયો #Cataract #EyeCare #EyeHealth #દ્રષ્ટિ
Puna, Surat | Sep 2, 2026