શું લીલા શાકભાજી ખાવાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે? 👀🥬
ઘણા લોકો માને છે કે પાલક, ધાણા કે લીલા શાકભાજી વધારે ખાવાથી આંખોના ચશ્માના નંબર જતા રહે છે. પરંતુ હકીકત થોડી અલગ છે.
લીલા શાકભાજી આંખો અને શરીરની overall health માટે ફાયદાકારક છે, પરંતુ ચશ્માના નંબર આંખની રચના અને anatomy સાથે સંબંધિત હોય છે. એટલે માત્ર લીલા શાકભાજી ખાવાથી ચશ્માના નંબર દૂર થઈ જતા નથી.
તમારા બાળકને ચશ્માના નંબર છે? તો યોગ્ય Eye Check-up કરાવવું મહત્વપૂર્ણ છે. 👓
આ માહિતી ઉપયોગી લાગી હોય તો Reel Save કરો અને તમારા પરિવાર સાથે Share કરો.
#EyeHealth #EyeCare #Eyesight #Chashma #ChashmaNumber #Myopia #KidsEyeCare #EyeDoctor #Ophthalmology #akshareyehospital
Puna, Surat | Sep 11, 2026