👀 આંખ સામે મચ્છર, જાળું કે કચરા જેવું કંઈક ઊડતું દેખાય છે?
આને **Floaters** કહેવામાં આવે છે. ઉંમર વધવાની સાથે આંખની અંદરના જેલી જેવા ભાગમાં થતા ફેરફારોને કારણે આવું દેખાઈ શકે છે.
લાંબા સમયથી રહેલા અને ક્યારેક દેખાતા Floaters સામાન્ય રીતે ચિંતાની વાત નથી. પરંતુ જો અચાનક એક-બે દિવસમાં Floaters ખૂબ વધી જાય, તો એ આંખની ગંભીર સમસ્યાની નિશાની હોઈ શકે છે. ⚠️
આવું થાય તો આંખના Doctorને તરત બતાવવું જરૂરી છે. 👁️
આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા Friends અને Family સાથે Share કરો. ❤️
#EyeFloaters #Floaters #EyeCare #EyeHealth #Retina RetinalDetachment EyeDoctor Ophthalmologist VisionCare HealthyEyes
Puna, Surat | Sep 28, 2026