માંડવી: મીશ્રીનાથજી મહારાજની પુણ્યતિથિએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા
Mandvi, Kutch | Oct 22, 2026 માંડવી : પરમ પૂજ્ય શ્રી મીશ્રીનાથજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ટેકરી માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મંદિરે મસ્તક નમાવી સૌના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેઓ સંતવાણી સહિતના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ટેકરીના મહંત હજુ નથી બાપુ સાથે તેઓએ ધાર્મિક વાર્તાલાપ કર્યો હતો આ તકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.