આણંદ: આણંદના મફતપુરામાં વડના ઝાડમાં ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
Anand, Anand | Nov 10, 2026 આણંદના ગાના-મોગરી રોડ પર આવેલા મફતપુરા ગામમાં વડના ઝાડમાં આગ લાગી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દિવાળીના તહેવારને પગલે જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ વધી છે.