Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah

તારાપુર: તારાપુર હાઈવે પર ઈસરવાડા પાસે રૂ ભરેલી ટ્રકમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

Tarapur, Anand | Feb 9, 2026
તારાપુર હાઈવે પર ઈસરવાડા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રૂ (કપાસ) ભરેલી એક ટ્રક અચાનક સળગી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.રૂ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ટ્રકના પાછળના ભાગથી લઈને એન્જિન સુધી બધું જ લપેટમાં આવી ગયું હતુ. ટ્રકના ટાયરો પણ આગમાં ઓગળી ગયા છે અને માત્ર લોખંડનું માળખું જ બાકી રહ્યું છે.ટ્રકમાં ભરેલી રૂની ગાંસડીઓ બળીને કોલસો થઈ ગઈ છે.
તારાપુર: તારાપુર હાઈવે પર ઈસરવાડા પાસે રૂ ભરેલી ટ્રકમાં ભીષણ આગ, લાખોનું નુકસાન - Tarapur News