માંડવી: માંડવી તાલુકાના દશરડી ગામે યુવક અને યુવતી ઘરેથી જતાં હોવાના મામલે નવો વળાંક વીડિયો આવ્યો સામે
Mandvi, Kutch | Sep 8, 2026 માંડવી તાલુકાના દશરડી ગામે હિન્દુ યુવક અને યુવતી ઘરેથી જતાં હોવાના મામલે નવો વળાંક આવ્યો છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ બનાવ બાદ યુવતી દાગીના સાથે ગુમ થયાના મુદ્દે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી તેમજ સમગ્ર મામલે ધરણાં પણ યોજવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.હવે સામે આવેલા વીડિયોમાં યુવક-યુવતી રાજીખુશીથી લગ્ન કર્યા હોવાનું જણા