Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

કેશોદ: અજાબ ગામે ઝેરી દવા પી યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો, બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Keshod, Junagadh | Feb 5, 2026
અજાબ ગામે ઝેરી દવા પી યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતાં યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવા છતાં લગ્ન શક્ય ન બનતાં વહેલી સવારના આ પગલું ભરાયું હોવાનું અનુમાન છે.પરિવારજનોની શોધખોળ દરમિયાન 66 કેવી સબ સ્ટેશન નજીક વાડી વિસ્તારમાં બંને મળી આવ્યા હતા. સરપંચ સહિત ગામલોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત યુવક-સગીરાને પહેલા કેશોદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા.
કેશોદ: અજાબ ગામે ઝેરી દવા પી યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો, બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા - Keshod News