Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

કેશોદ: કેશોદ શહેરીજનો ને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતુ હોવાને લઈને શહેરીજનોમાં રોષ

Keshod, Junagadh | Feb 20, 2026
કેશોદ શહેરમાં પાણીની અછતને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં દસ-દસ દિવસે એક વખત જ પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શિયાળાની ઋતુમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા ઉનાળામાં સ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે લોકો ચિંતિત બન્યા છે.