Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

કેશોદ: કેશોદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાને લઈને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર ભરવામાં આવ્યું

Keshod, Junagadh | Feb 17, 2026
કેશોદમાં ગઈકાલે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના થઈ હતી આ ઘટનાને લઈને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને બોર્ડની પરીક્ષા આવનાર સમયમાં હોય જેને લઇ બંને વિદ્યાર્થી તેમ વાલીઓને સમજાવવામાં આવ્યા હતા અને સ્કૂલ દ્વારા માફી પત્ર ભરાવવામાં આવ્યું છે અને આવનાર સમયમાં આવી ભૂલ ન થાય તેને લઈ સૂચના આપવામાં આવી હતી