Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

કેશોદ: કેશોદ શહેર નજીક મહંત સિમરોલી પાટિયા પાસે ગંભીર અકસ્માતની ઘટના, બાઈક ચાલક નું મોત

Keshod, Junagadh | Feb 16, 2026
કેશોદ શહેર નજીક મહંત સિમરોલી પાટિયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને ફોરવીલ વાહન વચ્ચે થયેલા| અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ નાથા ડાહ્યા કરમટા તરીકે થઈ| છે. કેશોદ પોલીસે ફોરવીલ વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.