Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

કેશોદ: વૃંદાવનથી સોમનાથ સુધી ચાર વર્ષના બાળકની પગપાળા યાત્રા, મોદીજી મોદીજીના નારા સાથે કેશોદ પહોંચ્યો નાનકડો યાત્રિક

Keshod, Junagadh | Feb 17, 2026
વૃંદાવનથી સોમનાથ સુધી ચાર વર્ષના બાળકની પગપાળા યાત્રા.યશ સિંહ બાર જ્યોતિર્લિંગના દર્શન માટે સંકલ્પબદ્ધ.નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ ની લાંબી આયુષ્ય માટે બાળ કરી રહ્યો છે પ્રાર્થના.ચાર વર્ષનો બાળક નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથને ભગવાન માને છે.“મોદીજી… મોદીજી…”ના નારા સાથે કેશોદ પહોંચ્યો નાનકડો યાત્રિક.પિતા સાથે છેલ્લા ત્રણ વર્ષથી બાર જ્યોતિર્લિંગની પરિભ્રમણ યાત્રા ચાલુ.બાળક થાકી જાય ત્યારે સાયકલમાં બેસાડી યાત્રા આગળ વધે છે
કેશોદ: વૃંદાવનથી સોમનાથ સુધી ચાર વર્ષના બાળકની પગપાળા યાત્રા, મોદીજી મોદીજીના નારા સાથે કેશોદ પહોંચ્યો નાનકડો યાત્રિક - Keshod News