Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Keshod, Junagadh | Feb 19, 2026
રમજાન મહિનો તેમજ નજીકમાં આવેલા હોળી-ધુળેટી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં શહેરના વિવિધ સમાજોના અગ્રણીઓ, વેપારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા આવનારા તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - Keshod News