Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

કેશોદ: કેશોદમાં પિયર ધરાવતી પરણીતાને પોરબંદરના સાસરિયાઓએ દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસે તપાસ હાથ ધરી

Keshod, Junagadh | Feb 18, 2026
કેશોદ પોલીસ મથકે રવિના કમલેશ કલાણીએ પતિ અતુલ પરમાર જલ્પાબેન વિપુલ રાઠોડ વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીના લગ્નના આશરે ત્રણેક મહિના બાદથી અવારનવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ કરી છે