Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

કેશોદ: કેશોદ તાલુકાના અજાબ ગામે ટ્રક અને ફોરવીલ વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ નહીં

Keshod, Junagadh | Feb 20, 2026
કેશોદ તાલુકાના અજાબ ગામ ખાતે કન્યા શાળા સામે મુખ્ય માર્ગ પર ટ્રક અને ફોરવીલ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફોરવીલ ચાલક લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ફોરવીલરને હડફેટે લીધી હતી. અથડામણનો જોરદાર અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા થયાંભેગા