ભાવનગર: નારી ચોકડી નજીકથી ગેરકાયદેસર કફ સીરપ થી બોટલો સાથે કરદેજના શખ્સને પોલીસે ઝડપે લીધો
ભાવનગર વરતેજ પોલીસ અને એન્ટીનાર્કોટિક્સ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ચોકડી નજીકથી ગેરકાયદેસર કફ સીરપની બોટલ નંગ 53 કિંમત રૂપિયા 90,300 ના મુદ્દા માલ સાથે કરતે જ ખાતે રહેતા જગદીશભાઈ નામના શખ્સને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.