હાલોલ: હાલોલ GIDCમાં પરપ્રાંતીય કામદારની પોલીસ નોંધણી ન કરાવનાર કંપની માલિક સામે ગુનો દાખલ
પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સાથરોટા GIDC ખાતે પરપ્રાંતીય કામદાર રાખી પોલીસ મથકે નોંધણી ન કરાવવા બદલ એક કંપની માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.