માંડવી: માંડવીના શીરવામાં 1300 ચો.મી. સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી
Mandvi, Kutch | Sep 9, 2026 માંડવી પો.સ્ટે વિસ્તાર ના શીરવા ગામે અસામાજિક તત્વ જમીલશા કાદરસા સૈયદ વાળાએ શીરવા ગામે સરકારી ટ્રાવર્સ નંબર 408 શ્રી સરકારી જમીન મા છેલ્લા 18 વર્ષ થી રહેણાંક પાકું મકાન તેમજ બે વરંડા તેમજ દુકાનો બનાવી 1300 ચો .મી નું ગેરકાયદેસર દબાણ ઊભું કરેલ હોય જેને આશરે 09 મહિના જેટલી કાયદાકીય લડત આપી જીત થતા આજરોજ માંડવી પોલીસ ટીમ અને તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.