અંજાર: ગંગાનાકા પાસે ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનાર છકડા ચાલક સામે કાર્યવાહી
Anjar, Kutch | Oct 19, 2026 જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો આડેધડ પાર્ક કરી અવરોધ ઊભો કરનાર સામે અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગંગાનાકા પાસે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે છકડો રિક્ષા પાર્ક કરવાના મામલે ચાલક સામે અંજાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.