મોરવા હડફ: મોરવા હડફના રસુલપુર તપેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં સંગઠનાત્મક બેઠક યોજાઈ
મોરવા હડફ તાલુકાના પ્રસિદ્ધ રસુલપુર તપેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.18 ઓક્ટોબર રવિવારના રોજ એક અગત્યની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.