માંડવી: માંડવીમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહા આરતી અને શિવશાહી સંતવાણીનું આયોજન
Mandvi, Kutch | Sep 8, 2026 માંડવી શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંત સ્વામી શ્રી 1008 મહામંડલેશ્વર અનંતાનંદજી મહારાજ તથા શ્રી શ્રી વિષ્ણુ રઘુનાથ નિવારણજીની ઉપસ્થિતિમાં વીરભૂમિ વીંઝાણના સપૂત સ્વ. સાવજસિંહ વખતસિંહ ભાણજી જાડેજાની સ્મૃતિમાં ભવ્ય શાહી સંતવાણી યોજાઈ હતી. શાહી સંતવાણીમાં લોકગાયક રાજભા ગઢવી અને નિલેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં રંગ જમાવ્યો હતો. જ્યારે રાસ-ગરબામાં વિશાલ ગઢવી અને પૂનમ ગઢવીએ