જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ભાજપ મંડળ દ્વારા ‘સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કળશ વિતરણ સમારોહ યોજાયો
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી પાવન જયંતિના સંદર્ભમાં ‘સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન તા.18 ઓગસ્ટના મંગળવારના રોજ જાંબુઘોડા ખાતે કરવામાં આવ્યું હતુ