Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

વલ્લભીપુર: પોલીસે પાણવી ગામ નજીકથી ૫૨૮ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપ્યા

Vallabhipur, Bhavnagar | Jun 22, 2026
ગત તારીખ 21રાત્રીના 10 વાગ્યા અરસામાં પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મહિન્દ્રા TUV-300 કાર સહિત કુલ ₹4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો , પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.