ભાવનગર: બુધેલ રોડ બાવળની કાંટમાં અચાનક આગ લાગતા ફાયર ટીમ દ્વારા કાબુ મેળવ્યો
ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ ખાતે બાવળની કાટમાં અચાનક આગ લાગી હતી. બુધેલ રોડ પર બાવળની કાટમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના દોડી જાઈ પાણી ચાટી આગ પર કાબુ મેળવ્યો હતો.