Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ધારૂકા ગામે ખાણ ખનીજ વિભાગે મોટી ખનીજ ચોરી પકડી પાડી, બે ટ્રકો સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત

Umrala, Bhavnagar | Jun 21, 2026
આજે તારીખ 21 જૂન સાંજના 7 કલાકે , ઉમરાળાના ધારુકા ગામે રંઘોળી નદી માંથી ગેર કાયદેસર મંજૂરી વગર રેતી ખનિજના ખોદકામની ભાવનગર ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરા ની ટીમને બાતમી મળતા બાતમી આધારે જીલ્લા ખાણ ખનીજ વિભાગે તપાસ કરતા ઉપરોક્ત સ્થળે બે ડમ્પર ટ્રકો મારફતે રેતી ખનિજનું ગેરકાયદે વાહન કરતા એટલે કે રેતી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તમામ મુદ્દામાલ કિંમત ૨૦ લાખના વાહનો સીઝ કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અટક રાખવામાં આવી .