માંડવી: માંડવી પાતાળેશ્વર મહાદેવ મંદિર નવનિર્માણ અંગે દીપ્તાનંદ સ્વામીને માહિતી આપી
Mandvi, Kutch | Sep 9, 2026 માંડવી પાતાળેશ્વર મહાદેવ મંદિર ના નવનિર્માણ માટે નું આયોજન કરાયું હતું સાથે જ દાતાઓ દ્વારા છુટા હાથે દાન પણ કરાયું હતું. ટૂંક સમયમાં જ શિવાલયના નવ નિર્માણ અંગે મંદિરના મહંત દીપ્તાનંદ સ્વામીએ વિગતો આપી હતી