Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ઉમરપાડા: વાડી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ: PI જે.જી. મોડે પરીક્ષાની| તૈયારી માટે માર્ગદર્શન આપ્યું.

Umarpada, Surat | Feb 28, 2026
ઉમરપાડા તાલુકાના વાડી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.| મોડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ પૂરું| પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વાડી ગામના નિરાંત મંદિર ખાતે યોજાયો હતો. અહીં માંગરોલ અને ઉંમરપાડા કર્મચારી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે.