સિહોર: સિહોર તાલુકાના સોનગઢ-પાલીતાણા રોડ પર મહાકાય અજગર જોવા મળતાં વાહનચાલકોમાં ફફડાટ
સિહોર તાલુકાના સોનગઢ-પાલીતાણા રોડ પર મહાકાય અજગર જોવા મળતાં વાહનચાલકોમાં ફફડાટરાત્રિના સમયે હાઈવે પર જોવા મળ્યો વિશાળ અજગર.વાહન ચાલકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલબીજી તરફ, સિહોર નોર્મલ રેન્જના વન વિસ્તાર હેઠળ આવતા માર્ગો પર વન્યજીવો જોવા મળતા હોવાની ચર્ચા વચ્ચે વાહન ચાલકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે.