રાપર: ગાગોદર રાધનપુર નેશનલ હાઈવે પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો,સદભાગ્યે જાનહાનિ ટળી
Rapar, Kutch | Dec 2, 2025 ગાગોદરથી સાંતલપુર જતા માર્ગે ચિત્રોડથી થોડે દૂર મેવાસા જતા માર્ગે હરિયાણા પાસિંગનું ટ્રેઇલર આગળ જઈ રહેલ ગુજરાત પાસિંગના ટ્રેઇલર સાથે ઓવર સ્પીડના કારણોસર ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી...