Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

રાપર: નીલપર રોડ પર ટ્રક અને વર્ના કાર વચ્ચે અકસ્માત સર્જાયો, પેટ્રોલપંપના માલિકને ગંભીર ઈજાઓ પહોંચી..

Rapar, Kutch | Feb 18, 2026
રાપર નીલપર રોડ પર આવેલ મળદમામાંની જગ્યા નજીક એક ટ્રક અને ફોર વહીલર ગાડી વચ્ચે ગતરોજ સાંજે 5 ના અરસામાં અકસ્માત સર્જાયો હતો બાદરગઢ બાજુ થી પૂરપાટ ઝડપે આવી રહેલી ખાતર ભરેલી ટ્રકે વર્ના ગાડીને ટક્કર મારતા કાર નીચે ઉતરી ગઈ હતી.કાર ચાલક અને શક્તિ પેટ્રોલપંપના માલિક બાબુભાઈ પરબતભાઇ પટેલને અસ્થિ ભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી..
રાપર: નીલપર રોડ પર ટ્રક અને વર્ના કાર વચ્ચે અકસ્માત સર્જાયો, પેટ્રોલપંપના માલિકને ગંભીર ઈજાઓ પહોંચી.. - Rapar News