Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

રાપર: આગામી 15થી નર્મદાની મુખ્ય કેનાલ બંધ થતી હોઈ પીવાના પાણી માટે વહિવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી :નગર પ્રમુખે વિગતો જણાવી

Rapar, Kutch | Feb 18, 2026
આગામી પંદર માર્ચથી નર્મદાની મુખ્ય કેનાલ સાફ સફાઈ અને રિપેરીંગ કામ માટે બે મહિના સુધી બંધ રાખવામા આવશે. ત્યારે રાપર તાલુકાના ૯૭ ગામ, ૨૨૭ વાંઢ તથા ખડીરના બાર ગામ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી ન થાય તે માટે તથા રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ તથા હોદેદારો સાથે સંકલન કરી આગોતરી તૈયારી કરવા માટે કટિબદ્ધ બન્યા છે.પ્રમુખ ચાંદભાઈ ઠક્કર દ્વારા વધુ માહિતી અપાઈ
રાપર: આગામી 15થી નર્મદાની મુખ્ય કેનાલ બંધ થતી હોઈ પીવાના પાણી માટે વહિવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી :નગર પ્રમુખે વિગતો જણાવી - Rapar News