Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

રાપર: નાની રવ ગામ ખાતે "વિશ્વ એનિમિયા ( પાંડુરોગ ) જાગૃતતા દિવસ" ની ઉજવણી કરવામાં આવી

Rapar, Kutch | Feb 19, 2026
રાપર આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ એનિમિયા અવેરનેસ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી.કિશોરીઓ ને RKSK કાર્યક્રમ , પોષક આહાર, એનીમિયા તેમજ સ્વચ્છતા સમજાવવા માં આવ્યું હતું.તેમજ IFA ગોળી શા માટે લેવી અને તેના ફાયદા,તમાકુંથી થતા નુકસાન અંગે જાણકારી અપાઈ હતી..