મુળ રાપરનાં ગેડી હાલે ગાંધીધામ રહેતા હરેશભાઈ પ્રભુભાઈ કોળીએફરિયાદનોંધાવી હતી કે, તેમનો મોટો ભાઈ ૪૦ વષીય પ્રવિણભાઈ કોળી (રહે. ગેડી) પોતાના કબ્જાની બાઈક નં જીજે ૩૯ ઈ ૧૨૭૭થી દેસલપર પોતાના ખેતર પર જતો હતો. ત્યારે ગત ૧૩ ફેબ આરીનાં રાત્રે ૧૦ વાગ્યાનાં અરસામાં ગેડી પંચાયત પાસે બનાવ બન્યો હતો.જેમાં ફરિયાદીનાં ભાઈએ પોતાની બાઈકપર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.અને ચાલકનું મોત નિપજ્યું હતું