Public App Logo
Profile Picture

રાપર સમાચાર

@publicnewsrapar
86297Followers
19Following
રાપર: રાપર તાલુકાના વજેપર ગામમાં શોકનું મોજું: સીમમાં ભેંસો ચરાવતી વખતે આધેડનું હૃદયરોગથી મોત
રાપર: રાપર ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ટીબીના દર્દીઓ અને સગર્ભા માતાઓને પોષણ કિટનું વિતરણ
રાપર: લોકરક્ષણ અને શાંતિના સંકલ્પ સાથે રાપર પંથકના પોલીસ બેડામાં શસ્ત્રપૂજન સંપન્ન
રાપર: વાગડ વિસ્તારમાં અપમૃત્યુ અને  અકસ્માતના બનાવો નોંધાયા
રાપર: પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ: એસ.ટી. બસમાં ભૂલાયેલો રૂ. 60 હજારનો મુદ્દામાલ ડ્રાઇવરે મૂળ માલિકને પરત કર્યો
રાપર: રાપરના ફતેહગઢમાં દૂધના ભાવ બાબતે યુવક પર જીવલેણ હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો દાખલ
રાપર: નંદાસર સીમમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પોલીસે તપાસ હાથ ધરી
રાપર: આડેસર ચેકપોસ્ટ પરથી ટાટા હેરિયર કારમાંથી ૨.૯૫ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: ચાલક અંધારાનો લાભ લઈ ફરાર
રાપર: રાપર વિસ્તારમાં ૧૪ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ
રાપર: ખેંગારપર કેનાલમાંથી નવજાત શિશુની લાશ મળવાના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા
રાપર: રાપર મધ્યે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું લોકાર્પણ,અગ્રણી વિનુભાઈ થાનકીએ વિગતો જણાવી
રાપર: વાગડમાં ખનિજમાફિયાઓ સામે વહીવટી તંત્રની મેગા ડ્રાઇવ: રાપર-ભચાઉમાંથી ₹૮ કરોડનો મુદ્દામાલ સીઝ, ₹૩.૬૦ લાખનો સ્થળ પર દંડ
રાપર: રાપરના ખેંગારપર પાસે નર્મદા કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળતાં ચકચાર
રાપર: રાપર પંથકમાં વીજ સમસ્યા વકરતાં ભારતીય કિસાન સંઘ મેદાને: નાયબ ઈજનેરને ખેડૂતોએ કરી રજૂઆત
રાપર: મહિલાઓને સ્થાનિક સ્તરે ન્યાય અને રક્ષણ મળે તે માટે વિવિધ કેન્દ્રો શરૂ કરવા  એકલનારી શક્તિમંચની માંગ
રાપર: રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ: ૭૫૩ કિલો પ્લાસ્ટિક જપ્ત
રાપર: રાપરના ભીમાસરમાં SMCનો સપાટો: બંધ મકાન-દુકાનમાંથી ₹૬૨.૯૫ લાખનો વિદેશી દારૂ સાથે એક યુવક ઝડપાયો
રાપર: લગ્નના બહાને છેતરપિંડી કરતી ‘લુટેરી દુલ્હન ટોળકી’ના વોન્ટેડ આરોપીને રાપર પોલીસે ઝડપી પાડ્યો
રાપર: રામવાવ સીમમા ભાગીદારીમાંથી છૂટા કરવાના મનદુઃખમાં ખેડૂતને જાનથી મારી નાખવાની  ધમકી
રાપર: રાપરમાં સ્વચ્છતાના નિયમો નેવે મૂકનાર કેટરર્સને પાલિકાએ ભણાવ્યો પાઠ: કચરો પણ સાફ કરાવ્યો ને રૂ. ૫,૦૦૦નો દંડ પણ ફટકાર્યો
રાપર: પ્લાસ્ટિકના નિયમભંગ બદલ રાપર નગરપાલિકાની કડક કાર્યવાહી; ₹૬૦ હજારનો દંડ ફટકાર્યો
રાપર: રાપરની દીકરી નિહારિકા સોનીએ 'મિરર રાઇટિંગ'માં બનાવ્યો એશિયન રેકોર્ડ
રાપર: રાપરના એક ગામમાં દુષ્કર્મ આચરી નાસતો ફરતો શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયો
રાપર: રાપર પોલીસે સરણવાંઢમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે આધેડને ઝડપી પાડ્યો
રાપર: રાપરના ટગા સીમમા  દેશી હાથ બનાવટની બંદૂક સાથે આડેસર પોલીસે એક શખ્સની ધરપકડ કરી