Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

રાપર: 182 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડમાં રાપરનો શખ્સ ઝડપાયો

Rapar, Kutch | Feb 20, 2026
શહેરમાં ગરીબ અને અભણ લોકોનાં નામે બેન્ક ખાતા ખોલાવી સાયબર કોડના રૂપિયા ૧૮૨ કરોડ જમા કરાવી દીધા હતા. ત્યારે આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની પરપકડ કરી લીધી હતી. આરોપીઓએ બેંક એકાઉન્ટો ફોડ કરનાર લોકો સુધી તથા ગેર કાયદેસર રીતે નાણાકીય હેરાફેરી કરતા તેમના સાગરીતો સુધી પહોંચાડવા મોટુ કૌભાડ આચરી ભારતભરમાં ઠગાઈ કરી કુલ-81 બેંક એકાઉન્ટોમાં રૂા. 182.37,68,86 જમા કરાવી નાણાકીય સાયબર ફ્રોડ કૌંભાડનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને પકડી લીધા હતા
રાપર: 182 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડમાં રાપરનો શખ્સ ઝડપાયો - Rapar News