Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

રાપર: રાપર સુખડધાર વિસ્તારમાં છકડા અડફેટે વૃધ્ધ રાહદારીએ જીવ ગુમાવ્યો

Rapar, Kutch | Feb 20, 2026
આ જીવલેણ અકસ્માત તા. 10/2 ના સર્જાયો હતો જેમાં તેમના 67 વર્ષીય પિતા સામજીભાઇ મેરૂભાઇ જાદવ વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં નંદાસર રોડ પર વતન મસાલા સામેથી પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ આવી રહેલા છોટા હાથી વાહનના ચાલકે તેમને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હોવાનું જણાવી તેમણે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલક સામે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રાપર: રાપર સુખડધાર વિસ્તારમાં છકડા અડફેટે વૃધ્ધ રાહદારીએ જીવ ગુમાવ્યો - Rapar News