શહેરમાં ભેસ્તાન ખાતે કારખાનામાં મારામારીની ઘટના સામે આવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Majura, Surat | Feb 25, 2026 સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગર ખાતે કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ, અસામાજિક તત્વો સામે કાર્યવાહીને માંગ