Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મજુરા: ઉધના વિસ્તારના પાલિકા દ્વારા જનજાગૃતિ રૂપે રેલી યોજવામાં આવી,પ્લાસ્ટિક મુક્ત શહેર,કચરાનું સેક્રેગિશન ની સમજણ અપાઈ

Majura, Surat | Feb 20, 2026
શુક્રવારે સવારે 11:00 કલાકે ગુજરાત વિસ્તારમાં પાલિકાના ઉધના સાઉથ ઝોન અને UCD વિભાગ ઉધના બમરોલી વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પ્લાસ્ટિક મુક્ત શહેર,કચરાનું સેક્રેગિશન સહિતની જાણકારી આપવામાં આવી હતી.લોકોને મચ્છરો ની પ્રજાતિ અને તેનાથી થતાં ગંભીર પ્રકારના રોગો અંગે પણ સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જ્યાં પર્યાવરણ ની જાળવણી અને સ્વચ્છતા જાળવવા અંગે પણ સૂચન કર્યું હતું.