Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી અંગેના નવા કાયદાના નોટિફિકેશન અંગે સુરતના પાટીદાર સમાજ અગ્રણી વિજય માંગુકિયા,સાંભળો

Majura, Surat | Feb 20, 2026
રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી નો નવો કાયદો જાહેર કર્યો છે.સુરતના પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયા આ અંગે પ્રતિક્રિયા આપી છે.સુચિત નોટિફિકેશન ની અંદર ઘણી વાત આવકારલાયક છે.લગ્ન સમયે માતા પિતાની હાજરી અનિવાર્ય રાખવામાં આવે.આધાર કાર્ડમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે.વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સરકારને ઘણા સૂચનો કર્યા હતા.જે સૂચનો સરકારે આવકાર્યા,તે બદલ આભાર વ્યક્ત કરીએ છે.તેમ સુરતના પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયા એ જણાવ્યું છે.

MORE NEWS

મજુરા: રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી અંગેના નવા કાયદાના નોટિફિકેશન અંગે સુરતના પાટીદાર સમાજ અગ્રણી વિજય માંગુકિયા,સાંભળો - Majura News