Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: ભાગલ રાજમાર્ગ ન જ્વેલર્સ વેપારી યતીન શાહ સામે 17 કોડની GST ચોરીના આરોપનો મામલો,IT વિભાગ તપાસ કરે તેવા એંધાણ

Majura, Surat | Feb 19, 2026
બે દિવસ અગાઉ GST વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા ભાળ રાજમાર્ગ વિસ્તારના સુમતિ જ્વેલર્સ ના માલિક યતીન શાહ ની ધરપકડ કરવામાં આવી હતી.યતીન શાહે બિલ વિના જ 575 કરોડના ઘરેણા અને લગડી નું વેચાણ અન્ય વેપારીઓને કર્યા હોવાનું તપાસમાં સામે આવતા ધરપકડ કરાઇ હતી.જેમાં 17 કરોડની GST ચોરી ઝડપી પાડવામાં આવી હતી.ત્યારે હવે GST વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ આઇટી વિભાગ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ IT વિભાગ આર્થિક વ્યવહારો તપાસ કરી શકે છે.

MORE NEWS