Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મજુરા: સુરત પોલીસના બિફોર આફ્ટરના વિડિઓની મજાક ઉડાવનાર યુવાનોની અઠવાલાઈન્સ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા અટકાયત કરી

Majura, Surat | Feb 20, 2026
સુરત પોલીસના બિફોર આફ્ટરના વિડિઓની મજાક ઉડાવનાર યુવાનોની અઠવાલાઈન્સ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા અટકાયત કરી, સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વીડિયોને તપાસ કરતા અલગ અલગ ટીમો બનાવી યુવાનો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, આખરે યુવાનોની અટકાયત કરી કાયદાનો પાઠ બનાવ્યો છે, યુવાનોએ માફી માંગી જણાવ્યું કે આવો વિડીયો બીજી વાર નહીં બનાવીશું
મજુરા: સુરત પોલીસના બિફોર આફ્ટરના વિડિઓની મજાક ઉડાવનાર યુવાનોની અઠવાલાઈન્સ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા અટકાયત કરી - Majura News