Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: ઉધના માં 18 ફેબ્રુઆરીએ થયેલી લૂંટ કેસનો ભેદ ઉકેલતી ઉધના પોલીસ,લૂંટમાં ગયેલી 23 હજાર પૈકી 20 હજાર રિકવર

Majura, Surat | Feb 20, 2026
ઉધનામાં 18 ફેબ્રુઆરી બનેલી લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. ઉધના પોલીસે શુક્રવારે બપોરે ત્રણ કલાકે આપેલી માહિતી મુજબ, 18 ફેબ્રુઆરીએ ઉધના બીઆરસી નજીક યુવકને આંતરિક બે ઈસમોએ માર મારી 23 હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી હતી. જે અંગે ઉધના પોલીસે ગુના નો ભેદ ઉકેલી કાઢી બે પૈકીના એક આરોપી અવતારસિંગ ભાદાની ધરપકડ કરી છે. જ્યારે ફરાર અન્ય ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે. લૂંટમાં ગયેલી 23,000 પૈકીની 20,000 રકમ રિકવર કરી છે.

MORE NEWS