પાલિકાના સરકારી બાબુઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે,બજેટ બોર્ડમાં. ભાજપના કોર્પોરેટરે પ્રયાસો પર ચર્ચા કરી
Majura, Surat | Feb 20, 2026 પાલિકાના સરકારી અધિકારીઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે.ડિજિટલ અને પેપરલેસ કાર્ય પ્રણાલીની દિશામાં મહત્વનો પ્રયાસ કર્યો છે.રજા,કામગીરી નો ચાર્જ,પ્રમોશન ની વ્યવસ્થા પણ ઓનલાઇન કરાશે.વિવિધ ઝોનમાં ફરજ બજાવતા બાબુઓની મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરાશે.કર્મચારીઓની સ્થાવર મિલકતોના ડિજિટલ રેકોર્ડથી માંડી,તમામ વ્યવસ્થા ઓનલાઇન કરાશે.પાલિકાની બજેટ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટર ચીમન પટેલે પ્રયાસો પર ચર્ચા કરી છે.